20 C
London, CA
Tuesday, May 23, 2017
Entertainment

Entertainment

Under this category you can manage Bollywood, Jokes and more.

સુશાંત સિંહ હવે ખુબસુરત સૈશા સહગલ સાથે દેખાશે

સુશાંત સિંહ રાજપુત હવે નવી અભિનેત્રી ૧૮ વર્ષીય સૈશા સહગલની સાથે કામ કરવા જઇ રહ્યો છે. ખુબ અોછા લોકો જાણે છે કે સૈશા સહગલ...

તમન્ના પાસે અનેક તમિળ અને તેલગુ ફિલ્મો

બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની વિવિધ ફિલ્મોમાં કામ કરી ચુકેલી સફળ અભિનેત્રી તમન્ના પાસે કેટલીક ફિલ્મો હજુ પણ હાથમાં છે. જેમાં હિન્દી, તમિળ અને...

પરિણિતી ચોપડાઅે મહેશ બાબુ સાથેની ફિલ્મ છોડી

બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં પોતાની બહેન પ્રિયંકા ચોપડાની જેવી સફળતા નહી મેળવનાર પરિણિતી ચોપડાઅે હવે સુપરસ્ટાર અભિનેતા મહેશ બાબુની ફિલ્મ છોડી દીધી છે....

રણબીર અને કેટરીના સાથે મળી જ ફિલ્મ પ્રમોટ કરશે

મુંબઇઃ બોલિવુડમાં યુવા પેઢીના સુપરસ્ટાર અભિનેતા રણબીર કપુર અને કેટરીના કેફ હવે સાથે મળીને તેમની ફિલ્મ જગ્ગા જાસુસ માટે પ્રમોશન કરનાર છે. બન્ને વચ્ચે...

સોનમ ફેશનની દુનિયામાં પણ લોકપ્રિય

મુંબઇઃ અભિનેત્રી સોનમ કપૂર પોતાને ડÙીમર કહે છે. અભિનેત્રી સતત પ્રયત્નશીલ રહે છે. વર્ષ ૨૦૦૭માં બોલિવૂડમાં પદાર્પણ કર્યા પછી તેની છાપ અદાકાર કરતાં ફેશનિસ્ટ...

પરિણિતી અને સુશાંત હવે ફરી અેકસાથે નજરે પડશે

બોલિવુડમાં શુદ્દ દેશી રોમાન્સ ફિલ્મ મારફતે તમામનુ ધ્યાન ખેંચનાર પરિણિતી ચોપડા અને સુશાંતસિંહ રાજપુતની જાડી ફરી અેકવાર સાથે નજરે પડનાર છે. અા બન્ને હવે...

જહોને ફોર્સ-૨ના કેટલાક સીનનુ ફરી શુટિંગ કર્યુ

બોલિવુડમાં પોતાની અેક અલગ અોળખ ધરાવનાર ખુબસુરત સ્ટાર જહોન અબ્રાહમ હવે ફોર્સ-૨ ફિલ્મના કેટલાક સીનનુ ફરી શુટિંગ કરી રહ્યો છે. અા સીનના શુટિંગની પ્રક્રિયા...

લગ્ન કર્યા બાદ કેમરૂન હાલ ફિલ્મોને સ્વીકારી રહી નથી

લોસઅેન્જલસઃ હોલિવુડની સ્ટાર અભિનેત્રી કેમરૂન ડાયઝ ગયા વર્ષે જાન્યુઅારી મહિનામાં મ્યુઝિસિયન બેન્જી મેડ્ડેન સાથે લગ્ન કર્યા બાદ હાલમાં વધારે સક્રિય દેખાઇ રહી નથી. તે...

આલિયા ભટ્ટ હવે હોલિવુડમાં આગળ વધવા માટે તૈયાર

ઉડતા પંજાબ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ આલિયા ભટ્ટની ભૂમિકા બદલ તેની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. તે હવે વધુને વધુ મહત્વકાંક્ષી બની રહી...
Deepika Padukone

દીપિકાથી લઈને કંગના સુધી, જાણો એક એડ ફિલ્મ માટે કેટલી લે છે Fee

દીપિકા પાદુકોણે એક બ્રાન્ડ એંડોર્સમેન્ટ માટે રૂ. 8 કરોડની ફી માગી છે. તે ત્રણ દિવસની એડ્વર્ટાઈઝના શૂટિંગ માટે છે. એટલે કે એક દિવસની શૂટિંગની...
- Advertisement -
Loading...