20 C
London, CA
Tuesday, May 23, 2017
Entertainment

Entertainment

Under this category you can manage Bollywood, Jokes and more.

સુશાંત અને અંકિતા લોખંડે વચ્ચે સમાધાનની શક્યતા

બોલિવુડ સ્ટાર સુશાંતસિંહ રાજપુત અને અંકિતા લોખંડે વચ્ચે ફરી સમાધાન થઇ જાય તેવી શક્યતા દેખાઇ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ બન્ને તેમના સંબંધોને વધુ...

સની લિયોન અરબાજ સાથે ફિલ્મમાં દેખાશે

સની લિયોન પાસે ફિલ્મ સતત અાવી રહી છે.તેની ફિલ્મોને બોક્સ અોફિસ પર ઉલ્લેખનીય સફળતા મળી રહી નથી પરંતુ સતત ફિલ્મો અાવી રહી છે. હાલમાં...

સુશાંત સિંહ હવે ખુબસુરત સૈશા સહગલ સાથે દેખાશે

સુશાંત સિંહ રાજપુત હવે નવી અભિનેત્રી ૧૮ વર્ષીય સૈશા સહગલની સાથે કામ કરવા જઇ રહ્યો છે. ખુબ અોછા લોકો જાણે છે કે સૈશા સહગલ...

તમન્ના પાસે અનેક તમિળ અને તેલગુ ફિલ્મો

બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની વિવિધ ફિલ્મોમાં કામ કરી ચુકેલી સફળ અભિનેત્રી તમન્ના પાસે કેટલીક ફિલ્મો હજુ પણ હાથમાં છે. જેમાં હિન્દી, તમિળ અને...

પરિણિતી ચોપડાઅે મહેશ બાબુ સાથેની ફિલ્મ છોડી

બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં પોતાની બહેન પ્રિયંકા ચોપડાની જેવી સફળતા નહી મેળવનાર પરિણિતી ચોપડાઅે હવે સુપરસ્ટાર અભિનેતા મહેશ બાબુની ફિલ્મ છોડી દીધી છે....

રણબીર અને કેટરીના સાથે મળી જ ફિલ્મ પ્રમોટ કરશે

મુંબઇઃ બોલિવુડમાં યુવા પેઢીના સુપરસ્ટાર અભિનેતા રણબીર કપુર અને કેટરીના કેફ હવે સાથે મળીને તેમની ફિલ્મ જગ્ગા જાસુસ માટે પ્રમોશન કરનાર છે. બન્ને વચ્ચે...

સોનમ ફેશનની દુનિયામાં પણ લોકપ્રિય

મુંબઇઃ અભિનેત્રી સોનમ કપૂર પોતાને ડÙીમર કહે છે. અભિનેત્રી સતત પ્રયત્નશીલ રહે છે. વર્ષ ૨૦૦૭માં બોલિવૂડમાં પદાર્પણ કર્યા પછી તેની છાપ અદાકાર કરતાં ફેશનિસ્ટ...

જહોને ફોર્સ-૨ના કેટલાક સીનનુ ફરી શુટિંગ કર્યુ

બોલિવુડમાં પોતાની અેક અલગ અોળખ ધરાવનાર ખુબસુરત સ્ટાર જહોન અબ્રાહમ હવે ફોર્સ-૨ ફિલ્મના કેટલાક સીનનુ ફરી શુટિંગ કરી રહ્યો છે. અા સીનના શુટિંગની પ્રક્રિયા...
- Advertisement -
Loading...