સ્ટાર સિસ્ટમના કારણે અન્યો ટકી શકતા નથી : રિચા

0
613

બોલિવુડમાં પોતાની અેક્ટિંગના કારણે અને પોતાની કુશળતાથી ધીમે ધીમે અાગેકુચ કરી રહેલી અભિનેત્રી રિચા ચડ્ડાઅે અેમ કહીને તમામને નારાજ કરી દીધા છે કે બોલિવુડમાં બહારની વ્યÂક્તને ટકવાની બાબત ખુબ જ પડકારરૂપ છે. બહારના લોકોને સફળતા મળી શકે નહી.  બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકે ઉભરી રહેલી રિચા ચડ્ડાઅે કહ્યુ છે કે બહારના લોકોને ખુબ હેરાનગતિ રહે છે. કારણ કે બોલિવુડમાં પહેલાથી જ સ્ટાર સિસ્ટમ સક્રિય છે. સ્ટાર કલાકારો તેમના પરિવારના સભ્યોને પ્રાથમિકતા અાપતા રહે છે. અાવી  Âસ્થતીમાં ભહારના લોકોને વહેલી તકે સફળતા મળી નથી. રિચાના નિવેદનથી મોટા ભાગના કલાકારો સહમત નથી. પરંતુ અા બાબત યોગ્ય સાબિત થઇ ચુકી છે. બોલિવુડમાં મોટા ભાગેન કોઇ કનેક્શન ટોપ હસ્તી સાથે ધરાવતી નથી તે ^લોપ છે. તે બાબત સાબિત થઇ ચુકી છે. તેનુ કહેવુ છે કે હવે થોડાક પ્રમાણમાં સમય બદલાઇ રહ્યો છે. કુશળતા ધરાવનાર લોકો અાગળ અાવી રહ્યા છે. બહારના લોકો માટે બોલિવુડના દરવાજા હવે ખુલી રહ્યા છે. સ્ટાર સિસ્ટમ હોવાના કારણે બ્રેક મળવાની બાબત તો પડકારરૂપ બની ગઇ છે. રિચા ચડ્ડા કેટલીક મોટી ફિલ્મોમાં હવે કામ કરી રહી છે. તે બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકેની છાપ લઇને  ઉભરી રહી છે. તેનુ કહેવુ છે કે તે સારી ફિલ્મો કરવા માટે ઉત્સુક છે. તેને કોઇ કલાકાર સાથે કામ કરવાને લઇને કોઇ વાંધો નથી. તે માને છે કે ફિલ્મની પટકથા જારદાર રહે તે જરૂરી છે. તે અેકતા કપુરની ફિલ્મમાં પણ હાલ કામ કરી રહી હોવાના હેવાલ છે. બીજી બાજુ તે અન્ય ભાષાની ફિલ્મો પણ કરવા માટે ઇચ્છુક છે.  અાના માટે તે પોતાની રીતે તૈયારી પણ કરી રહી છે. તે નક્કર પણે માને છે કે બોલિવુડમાં ગોડફાદર વગર ટકી રહેવાની બાબત મુશ્કેલરૂપ છે. જા કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે કટિબદ્ધ બનેલી છે.

LEAVE A REPLY