લિસા હેડને સહ કલાકારોની ભારે પ્રશંસા કરી

0
228

મોડલમાંથી અભિનેત્રી બનેલી અને હાલમાં સતત લોકપ્રિયતા મેળવી રહેલી લીસા હેડને કરણ જાહરના નિર્દેશનમાં બની રહેલી યે દિલ હે મુÂશ્કલમાં  રહેલા તેના સહ કલાકારો અંગે વિસ્તારપૂર્વક હવે વાત કરી છે. લીસાઅે કહ્યુ છે કે અા ફિલ્મમાં કામ કરી રહેલા તમામ કલાકારોથી તે ભારે પ્રભાવિત રહી છે. જેમાં બોલિવુડની બ્યુટીક્વીન અેશ્વર્યા રાય બચ્ચન, રણબીર કપુર અને અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે. લીસાઅે કહ્યુ છે કે તે અેશની ખુબસુરતીથી ખુબ પ્રભાવિત રહી છે. તેની સાથે કામ કરવાની બાબત તેના માટે ગર્વની રહી છે. કારણ કે અેશ પાસેથી ઘણી બધી બાબતો શિકવા મળી છે. બીજી  લીસા કહે છે કે અેસની સુન્દરતાના કારણે તે શરમાઇ જાય છે. બીજી બાજુ અનુષ્કા શર્માની વાત કરતા તે કહે છે કે અનુષ્કા શર્મા ખુબ પ્રોફેશનલ અભિનેત્રી છે. તેની સાથે કામ કરવાની બાબત તમામ અભિનેત્રીઅો માટે ખુબ સરળ છે. રણબીર કપુર યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે છે. અે દિલ હે મુÂશ્કલ ફિલ્મ ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા બનાવવામાં અાવી રહી છે. ધર્મા પ્રોડક્શનની અા ફિલ્મ છે. પ્રાપ્ત માહિતી મુજબ કરણ જાહર અા ફિલ્મને ૨૮મી અોક્ટોબરના દિવસે રજૂ કરવાની યોજના ધરાવે છે. પોતાની ભૂમિકા અંગે પુછવામાં અાવતા સેક્સ સિમ્બોલ સ્ટારે કહ્યુ હતુ કે તે નાનકડી ભૂમિકામાં નજરે પડનાર છે. તેનુ કહેવુ છે કે તે નાનકડી ભૂમિકા અદા કરીને પણ ખુશ છે. કારણ કે ફિલ્મમાં ખુબ મોટા કલાકારો રહેલા છે. જેથી તેના માટે વધારે ભૂમિકા રહેતી ન હતી.

કરણ જાહરની ફિલ્મો બોક્સ અોફિસ પર સુપરહિટ થવા માટેની ગેરંટી સમાન છે. જા કે અા ફિલ્મ સાથે લીસાને પણ મોટી ફિલ્મોની અોફર થવાની શરૂઅાત થઇ શકે છે. હાલમાં તેની પાસે નાની નાની ભૂમિકા અથવા તો સહાયક અભિનેત્રી તરીકેના રોલ અાવી રહ્યા છે. તેની પાસે ફિલ્મો તો ઘણી છે પરંતુ તેના નામને વધારે તેવી કોઇ ફિલ્મ નથી.

LEAVE A REPLY