પ્રિયંકા અભિનિત ક્વાÂન્ટકો-૨નુ શુટિંગ ફરીથી શરૂ

0
305

બોલિવુડની ટોપની અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં માત્ર ભારતમાં જ નહી બલ્કે વિશ્વમાં લોકપ્રિય થઇ રહી છે. તેની વધતી લોકપ્રિયતાની વિશ્વમાં નોંધ લેવામાં અાવી રહી છે. તે માત્ર હિન્દીમાં જ નહી બલ્કે અગ્રેજી ફિલ્મો અને સિરિયલમાં પણ ધુમ મચાવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ પ્રથમ સિઝનમાં ક્વાÂન્ટકોમાં જારદારરીતે સફળ રહ્યા બાદ તે હવે સિઝન-૨ માટે શુટિંગ શરૂ કરી ચુકી છે.  ૩૩ વર્ષીય સ્ટાર અભિનેત્રીઅે રોમાંચક સિરિઝના પ્રથમ સેશનની જારદાર શરૂઅાત કરી દીધી છે. પ્રિયંકા ચોપડા દ્વારા પ્રથમ દિવસના શુટિંગના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામમાં જારી કર્યા છે. ફોટો કેપ્શનમાં કેટલીક બાબતો પણ લખવામાં અાવી છે. સપ્ટેમ્બર મહિનામાં તે અા સિરિઝના બીજા ભાગમાં ટીવી પર નજરે પડનાર છે. ઇન્સ્ટાગ્રામમાં જારી કરવામાં અાવેલા ફોટોમાં પ્રિયંકા ચોપડા ખુબ ખુબસુરત નજરે પડી રહી છે. તે તમામનુ ધ્યાન ખેંચી રહી છે. પ્રિયંકા બોલિવુડમાં પણ કેટલાક પ્રોજેક્ટ હાથમાં ધરાવે છે. સાથે સાથે તેની પાસે હાલમાં હોલિવુડની ફિલ્મ બેવોચ પણ રહેલી છે. જે વિતેલા વર્ષોમાં સુપરહિટ રહેલી સિરિયલ પરથી બનાવવામાં અાવી રહી છે. અાગામી દિવસોમાં તે પોતાના બેનર હેઠળ પ્રાદેશિક ફિલ્મોમાં પણ કામ કરવા જઇ રહી છે. પ્રિયંકા ચોપડા ક્વાÂન્ટકોના શુટિંગ પહેલા ભારત અાવી હતી. થોડાક સમય સુધી તે ભારતમાં રોકાઇહતી. જે ગાળા દરમિયાન કેટલીક જાહેરાતોમાં તે કામ કરી ગઇ હતી. જાહેરાતો મારફતે પણ તે સૌથી જગી કમાણી કરી રહી છે. ૩૩ વર્ષીય અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં જ સંજય લીલાની ફિલ્મ બાજીરાવ મસ્તાની ફિલ્મમાં ચમકી હતી. જેમાં તેની સાથે દિપિકા અને રણવીરસિંહની જાડી હતી. તે સહાયક અભિનેત્રીનો અેવોર્ડ જીતી ગઇ હતી. તે મોટી ફિલ્મોમા ંપણ કામ કરી રહી છે.

LEAVE A REPLY