તાઇવાને યુદ્ધ જહાજ મોકલતા ચીન દ્વારા યુદ્ધની ધમકી

0
133

પાઇપેઇઃ ચીને પોતાના  હરીફોને સાઉથ ચાઇના દરિયાને લઇને યુદ્ધ થવાની ધમકી અાપી છે. ચીને કહ્યું છે કે, સાઉથ ચાઇના દરિયામાં તેના અધિકાર છે અને અા તેનું ડિફેન્સ અેર ઝોન છે. ચીને અા વાત રણનીતિના રુપમાં મહત્વના અેવા સાઉથ ચાઇના સીમાં ચીનનો અેકાધિકારીવાદ નાબૂદ કરતો યુઅેન દ્વારા અાપવામાં અાવેલ નિર્ણય બાદ કર્યો છે. દક્ષિણ ચીન સાગર ઉપર યુનાઇટેડ નેશન્સ સમર્થિત ઇન્ટરનેશનલ ટ્રીબ્યુનલ દ્વારા દક્ષિણ ચાઈના સમુદ્રમાં ચીનને કોઇ દખલ દેવાનો હક હોવાનો નિર્ણય જાહેર કરતા અા નિર્ણયથી ચીન ભારે ગુસ્સામાં જાવાયું છે. ગઇકાલે ચીને ત્યાં સુધી કહ્યું હતું કે, યુઅેનને સ્વીકારતું નથી જેથી તેના નિર્ણયનો અમલ પણ તે નહીં કરે. બીજી તરફ ચીનના ઉપ વિદેશમંત્રી લીયુ ઝેમિન દ્વારા ચેવતણી અાપવામાં અાવી છે કે, દક્ષિણ ચાઇના દરિયાને યુદ્ધનું કેન્દ્ર બનાવવામાં ન અાવે અને તેણે ટ્રીબ્યુનલના નિર્ણયને કાગળની બરબાદી તરીકે ગણાવ્યો છે. મહત્વની બાબત અે છે કે, ઇન્ટરનેશનલ ટ્રીબ્યુનલ દ્વારા દક્ષિણ ચીન સાગર પર ચીનનો અૈતિહાસિક અધિકારની વાત સ્વીકારવાનો ઇન્કાર કરવામાં અાવ્યા બાદ ત્યાના દ્વીપો ઉપર તાઇપેઇના દાવાને નબળો બતાવવા માટે અેક દિવસ પછી તાઈનાને પોતાના સમુદ્રી વિસ્તારની સુરક્ષા માટે અેક યુદ્ધ જહાજ અા સાગર માટે રવાના કરી દીધું છે. તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેન દ્વારા યુદ્ધ જહાજના ડેક પર રહેલા સૈનિકોને કહેવાયું છે કે, તાઈવાની પોતાના દેશના અધિકારોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. અા પછી અા જહાજ દક્ષિણી શહેર કોઅોહસીઉંગથી તાઈવાનના નિયંત્રણવાળા ટેપિંગગ્રીપ દ્વીપ માટે રવાના થયું છે. અા દ્વીપ સ્પાર્ટલે નામના દ્વીપોમાં અેક છે. મંગળવારે ટ્રીબ્યુનલે અેવો નિર્ણય અાપ્યો હતો કે, ચીને દાવો કર્યો છે કે, અેવી લાઈન-લાઈન ઉપર ચીનનો કોઇ અૈતિહાસિક અધિકાર નથી જેને પગલે જ્યાં અેક તરફ ચીન છંડેડાયુ છે તો બીજી તરફ તાઈવાને પણ હવે યુદ્ધ જહાજ મોકલતા પરિÂસ્થતિ ખુબ જ કટોકટીભરી બનતી ગઈ હતી.

LEAVE A REPLY