અાઈપીઅો માર્કેટમાં જારદાર તેજી – કંપનીઅો દ્વારા કુલ ૭૭૭૫ કરોડ રૂપિયા અેકઠા કરાયા

0
151

નવીદિલ્હીઃ વર્ષ ૨૦૧૬ના પ્રથમ છ મહિનાના ગાળામાં મૂડી બજારમાં કુલ ૧૧ કંપનીઅો અેન્ટ્રી કરી ચુકી છે. અાઈપીઅો માર્કેટમાં તેજી અાવી રહી છે. જાન્યુઅારીથી લઇને જૂન સુધીના ગાળમાં ૭૭૭૫ કરોડ રૂપિયા ઉભા કરવામાં અાવી ચુક્યા છે. છ વર્ષના ગાળામાં અાઈપીઅો માર્કેટમાં કંપનીઅો દ્વારા ઉભી કરવામાં અાવેલી અા સૌથી મોટી રકમ છે. વધુમાં અેલઅેન્ડટી ઇન્ફોટેક, હિન્દુજા લેલેન્ડ, સીઅેલ અેજ્યુકેટ અને વરુણ સહિતની કેટલીક કંપનીઅો અાગામી મહિનાઅોમાં અાઈપીઅો મારફતે ફંડ અેકત્રિત કરવા માટેની યોજના ધરાવે છે. અા ઉપરાંત અેનર્જી, હેલ્થકેર, ફાયનાÂન્સયલ સર્વિસ જેવી ડાયવર્ઝ સેક્ટરની ઘણી કંપનીઅો પણ અાઈપીઅો માર્કેટમાં અેન્ટ્રી કરવાની યોજના બનાવી રહી છે.  જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, શેરબજાર મારફતે વધુ નાણા ઉભા કરવાની પણ કેટલીક કંપનીઅોની યોજના બની ગઇ છે. મૂડી ઉભી કરવા માટે અાકર્ષક યોજના તૈયાર થઇ રહી છે. જાન્યુઅારીથી જૂન મહિનાના ગાળામાં ૧૧ અાઈપીઅો અાવી ચુક્યા છે જે ૨૦૧૦ બાદથી સૌથી વધારે છે. ૨૦૧૦માં ૨૯ કંપનીઅો દ્વારા પ્રથમ છ મહિનામાં ૯૬૯૩ કરોડ રૂપિયા ઉભા કરવામાં અાવ્યા હતા. અાની સરખામણીમાં અાઠ કંપનીઅો દ્વારા જાન્યુઅારી-જૂન ૨૦૧૫માં વેચાણ મારફતે ૩૮૫૦ કરોડ રૂપિયા ઉભા કરાયા હતા. કેટલીક મોટી કંપનીઅો પણ મેદાનમાં ઉતરી રહી છે. ઇÂક્વટી માર્કેટમાં તેજી રહેવા માટેના કારણો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૬ના પ્રથમ છ મહિનામાં ઇÂક્વટાસ હોલ્ડિંગનો ૨૧૭૭ કરોડ રૂપિયાના અાઈપીઅોને સૌથી મોટા અાઈપીઅો તરીકે જાવામાં અાવે છે જ્યારે મહાનગર ગેસનો અાઈપીઅો ૧૦૪૦ કરોડ રૂપિયાનો રહ્યો છે. ઉજ્જવન ફાયનાÂન્સયલ સર્વિસ સાથે સંબંધિત અાઈપીઅો ૮૮૨ કરોડ રૂપિયાનો રહ્યો છે. જ્યારે પગાર  મિલ્ક ફુડ અને હેલ્થકેર ગ્લોબલ અેન્ટરપ્રાઇઝના અાઈપીઅો પણ ટોપ પાંચમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહ્યા છે. પ્રથમ છ મહિનામાં દલાલ સ્ટ્રીટમાં અેન્ટ્રી કરી ગયેલા અન્ય અાઇપીઅોમાં ઇન્ફીબિમ ઇન કોર્પોરેશન, Âક્વકહિલ ટેકનોલોજી, પ્રિસેશન, ભારત વાયર રોપ્સ, થાઇરોકેરનો સમાવેશ થાય છે. અેલ અેન્ડ ટી ઇન્ફોટેક અાગામી મહિનામાં ૧૨૪૩ કરોડ સાથે મેદાનમાં અાવનાર છે. અા ઉપરાંત હિન્દુજા લેલેન્ડ ફાયનાન્સ

LEAVE A REPLY